વંદે માતરમ
ગારીયાધાર બંધ
તાજેતરમાં ધંધુકામાં બનેલ ઘટના નરાધમો દ્વારા થયેલ હિંદુ કિશનભાઈ ભરવાડ ની હત્યા સંદર્ભે આજ રોજ તા-31/01/2022 ને સોમવાર ના રોજ તમામ હિંદુ સંગઠનો દ્વારા રેલી કાઢવા મા આવી હતી
તો આ તકે તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ રેલીમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ગારિયાધાર મામલતદાર સુધી રેલી કાઢી ને આવેદન પત્ર પાઠવ્યુ હતું..
રેલી સ્થળ મારુતિ ઈપેક્સ (નવાગામ રોડ) કારખાના સામે થી મામલતદાર કચેરી સુધી
તારીખ-31/01/22 ને સોમવાર
સમય- બપોરે 12:00 કલાકે રેલી કાઢવા મા આવી હતી અને મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવીયા ની સાથે એવી પણ માંગ કરી હતી કે આવનારા દિવસો મા કિશન ભાઈ ભરવાડ ની હત્યા કરનાર આરોપી ને ફાંસી સજા આપવા મા આવે...જો નહીં તો આવનારા દિવસો મા ઉગ્ર આંદોલન ની ચીમકી પણ આપી હતી...
રિપોર્ટર વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
COMMENTS