સમગ્ર ગુજરાત માં જ્યારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા હતા
15 अगस्त 2020 को इस तरह फैराया जाएगा तिरंगा. |
ત્યારે વાત કરવામાં આવે ધાનેરા તાલુકાના ડુંગડોલ ગામની તો ડુંગડોલ ગામ થી અન્ય ગામો ને જોડતો મુખ્ય રસ્તો આવેલ છે
ત્યારે રસ્તો રેલવે અંડર બ્રીજ નીચે થી પસાર થાય છે ત્યારે રેલવે અંડર બ્રિજ માં આઠ ફૂટ પાણી ભરાઈ જતા 10 કરતા વધુ ગામ લોકો મુકાયા મુશ્કેલી માં તમામ ગામો ને અવરજવર માટે એક જ રસ્તો અને એમાં ભરાયા વરસાદી પાણી સ્થાનિકો મુકાયા મુશ્કેલી માં દર વરસાદે આ પરિસ્થિતિ નો સામનો કરતા લોકો રેલવે વિભાગ ને જાણ કરે તો ઉડાઉ જવાબ આપી રહ્યા છે બીજી બાજુ જીવ ના જોખમે રેલવે પાટા પર લોકો રસ્તો ક્રોશ કરી રહયા છે જે ક્યારેય અણધારી આફત વ્હોરે એવી પરિસ્થિતિ છે અધિકારીઓ પાણી કાઢવામાં માટે મશીન લાવે તો છે પણ ફક્ત નાટક કરી પરત જતા રહે છે અવનવા બહાના નીકાળી ને જવાબદાર લોકો છટકી રહ્યા છે છેવટે કંટાળી ને આજે ધાનેરા મામલતદાર ને સ્થાનિક લોકો એ જાણ કરતા અંડર બ્રિજ માંથી પાણી નીકાળવા માટે નું મશીન ફરી થી આવવાની આશા બંધાઈ ત્યારે ..રેલવે વિભાગ લોકો ની વાત ધ્યાન પર લઈ અન્ડર બ્રિજ ના ભરાયેલ પાણી માંથી મુક્તિ અપાવી ને આ રસ્તો ખુલ્લો કરાવે એ જરૂરી છેરિપોર્ટર - પ્રવિણ બોગુ, ધાનેરા



COMMENTS