સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
અનાજ કૌભાંડ નો વધુ એક વિડિઓ વાયરલ
એક તરફ સરકાર ફ્રી અનાજ ની જાહેરાત કરી રહી છે ત્યારે બીજી બાજુ સરકાર અનાજ ની દુકાનો વાળા બારોબાર અનેક સગેવગે કરતા ઝડપાયા છે.
સરકાર ની જાહેરાત 15 જૂન થી વિતરણ કરાશે NFSA નું અનાજ ત્યાં સુરતમાં ફરી અનાજ સગેવગે થતો હોવાનો વીડીયો સામે આવ્યો.
સરકાર અનાજ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરે છે. રાશન દુકાનના સંચાલકો રોકડી કરવામાં મશગૂલ બન્યા છે. લોકડાઉન માં પ્રશાસનની કામગીરી શંકાસ્પદ જણાઈ રહી છે. હાલમાં જ ઉન વિસ્તારમાં રાશન સંચાલક 50 કિલો ચોખા છૂટકમાં 1000 રૂપિયા માં વેચતો દેખાયો ત્યાં ફરી નવો વિડીયો સામે આવ્યો. જેમાં અનાજ સફેદ કોથળામાં ઠાલવી ટેમ્પો માં ભરાઈ રહ્યો છે....!!
કતારગામ ઝોનમાં આવેલ : (કે-૫૧) નાગજીભાઈ રામાભાઇ રબારી : 15669 (જે.કે.પી. નગર સોસાયટી ( સીંગણપોર રોડ-૫) : 6077 - કાયમી ) દુકાનના વાયરલ થયેલા વિડીયો માં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તથાકથિત દ્વારા સરકારી અનાજની બોરીઓ માંથી અનાજ સફેદ કલરના પ્લાસ્ટિકના કોથળામાં ઠાલવી ટેમ્પો માં ભરવામાં આવી રહ્યા છે. જેથી સરકારી અનાજ ની ઓળખ છુપાવી શકાય હાલ લોકડાઉનમાં સરકારી અનાજ વિનામૂલ્યે વિતરણ કરવા માં આવતું હોય છે ત્યારે આવા ભ્રષ્ટાચારી પોતાનું હિત સાર્થક કરવા સરકારી અનાજ નો કળોબાજાર કરી પૈસા કમાવા જરૂરિયાત મંદો નું અનાજ છીનવી રહ્યા છે. આવા ભ્રષ્ટાચાર કરનારાઓ વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરના પગલાં ભરવા તંત્રને જાણ કરવામાં આવે છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાતમાં

COMMENTS