સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
કોરોના મહામારી ના કારણે વિદ્યાર્થીઓ નું ભણતર બગડી રહ્યું છે અને બીજી બાજુ અમુક સ્કૂલ કોલેજો કોરોના ની મહામારી વચ્ચે પરીક્ષા લેવાના નિર્ણય કરી રહી છે. એવાં કોરોના સંક્રમણ બધી ન જાય એ માટે અલગ અલગ આવેદનપત્ર આપવામાં આવ્યા છે.
વિધાર્થી રક્ષા સમિતિ દ્વારા કોલેજ ના વિદ્યાર્થી ની 25 જૂન 2020 ના રોજ પરીક્ષા ની તારીખ કોરોના સંક્રમણ વિસ્તાર ના બાળકો ને લીધે આપી શકાય તેમ ન હોવાથી આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી, જેનું પરિણામ નીચે મુજબ છે..
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજ ના આચાર્ય શ્રીઓ / ડિપાર્ટમેન્ટ ના વડાશ્રીઓને તેમજ યુનિવર્સિટી પરિસર માં સ્વનિર્ભર અભ્યાસક્રમોના કો- ઓર્ડીનેટર શ્રીઓને જણાવામાં નુ કે, આ કાર્યાલય ની તા. 17 -6 ની નોંધ પર આદેશ થયેલ તથા વિદ્યાર્થીઓ તરફ થી મળેલ વિવિધ રજુઆત સંદર્ભે 25 જૂન થી અને ત્યાર પછી શરૂ થતી તમામ પરીક્ષા ઓ હાલ મોકૂક રાખવામાં આવી હોવાનો પરિપત્ર જાહેર કરાયો છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી

COMMENTS