બનાસકાંઠા:
. કોરોનાવાયરસના અંધકાર
વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર
દેશવાસીઓએ રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ
સુધી લાઇટો બંધ કરી દીધી અને દીવા,
મીણબત્તી, ટોર્ચ અને ફોનની ફ્લેશલાઇટો ચાલુ
કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે
લોકોને યાદ દેવડાવવા માટે ટ્વિટ પણ કર્યું હતું.
આ પહેલા મોદીએ કોરોના સંબોધનમાં કહ્યું
હતુંકે 5 એપ્રિલના મહાશક્તિનું જાગરણ કરવું છે
જેથી લોકો લોકડાઉન દરમિયાન પોતાને એકલા
ન મહેસૂસ કરે.
શેરપુરા ની શેરીઓ પણ દિવલા ઓ થી ઝળહળતી હતી.
શેરપુરા ગમે સરપંચ શ્રી ના આહવાન પગલે સમગ્ર ગામ દ્વારા પ્રધાન મંત્રીને સમર્થનમાં દીવા દ્વારા રોશની કરાઇ હતી
આખો દેશ જાણેકે ભાવનાના એક તાંતણાથી જોડાઈ ગયો હોય એવી લાગણી થઈ!
શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાન પર પરિવારની ૩ પેઢીને આ યજ્ઞમાં જોડાવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.
આખું દેશ કોરોના સામેના આ યુદ્ધમાં સાથે જ છે અને સાથે રહેશે તેની ખાતરી પણ થઈ.
વડાપ્રધાન મોદીએ 5 એપ્રિલના રોજ સમગ્ર દેશવાસીઓને 9 વાગ્યે અને 9 મીનિટે પોતાના ઘરની લાઈટો બંધ કરી બાલ્કનીમાં આવી દીવડા, મીણબતી અને મોબાઈલની ફ્લેશ લાઈટ અથવા ટોર્ચ ચાલુ કરવા આહ્વાન કર્યું હતું. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ તમામનું જ્યોતિષમાં પણ અનેરુ મહત્વ છે.
રિપોર્ટર:મહેશકુમાર સોની

COMMENTS