સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
કોરોના ની મહામારી વચ્ચે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. કુદરત બધી બાજુ થી બદલો રહી હોઈ એવું લાગી રહ્યું છે.
કોરોના ની મહામારી દરમિયાન સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. એ દરમિયાન લોકો પોત પોતાના ઘર માં રહી અવનવી પ્રવૃત્તિ કરી રહ્યા હતા. લોકો લોકડાઉન દરમિયાન ટાઈમ બગડે નહિ અને નવું નવું શીખવા ની પણ પ્રયત્ન કરી રહ્યા હતા.
વાત જાણે એમ છે સુરત ના કતારગામ વિસ્તારમાં આવેલ શાશ્વત ફ્લેટ માં રહેતા એક વિદ્યાર્થી જેમે પોતાનો લોકડાઉન દરમિયાન નો સમય પોતાના વિચારો ને આપ્યો અને એક બુક તૈયાર કરી.
શ્રેયાંશ કોઠારી એ લોકડાઉન દરમિયાન ઘર માં જ રહી પોતાના વિચારો નું વર્ણન કરી એક બુક તૈયાર કરવામાં આવી છે. જેમાં તેઓએ પોતાના વિચારો સાથે બીજા 54 મિત્રો ના વિચારો પણ રજૂ કર્યા હતા.
◆ FIFTY SHADES OF FEELINGS ◆ નામ આપ્યું છે બુક નું. ચાલો જાણીએ બુક માં શુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે...
આ બુક માનવ સંવેદન ને વિશિષ્ટ શ્રેણી માં પ્રગટ કરતો અને સાધારણ પરિસ્થિતિ નવા કલાત્મક રીતે રજૂ કરતો સાહજિક પણ કલાત્મક સંગ્રહ છે. લેખનક્ષેત્રે પુષ્પ ની જેમ ખીલવવાનો પ્રયાસ કરતા યુવાન લેખકો ની કલમે લખાયેલી કવિતા ઓ , ટુંકી વાર્તાઓ , અને ટૂંકા લખાણો આ પુસ્તક ની વિશેષતા બની નવી જ દુનિયા નો આસ્વાદ કરાવતી બુક છે.
માનવમન ની લાગણીઓનું અહીં સચોટ આલેખન છે. હિન્દી અને અંગ્રેજી માં લખાયેલું આ પુસ્તક યુવા લેખકો ને સર્જનાત્મકતાનો ઉત્તમ નમૂનો બની રહ્યો છે. આ મનભાવક સંગ્રહ નું સંપાદન શ્રેયાંશ કોઠારી દ્વારા કરવામાં આવ્યું છે.
આ બુક યુવા પેઢી સાથે વડીલો પણ વાંચી શકે છે. એક રસપ્રદ વાર્તાઓ અને ટૂંકા લખાણો ની મિશ્રણ પણ કહી શકો છો. એક વાર જરૂર આ પુસ્તક વાંચો અને જીવન નો અસલી સ્વાદ ચાખો.
બુક ખરીદવા માટે સરળ અને ઉત્તમ ઉપાય નીચે મુજબ છે.
■ બુક ની કિંમત માત્ર 260 રૂ આસપાસ રાખવામાં આવી છે.■
Notion press.com
Amazon.com
ઉપર દર્શાવેલી વેબસાઈટ દ્વારા આપ ઘરેબેઠા આ બુક ઓર્ડર કરી શકો છે.
એક વાર બુક જરૂર અને જરૂર વાચજો ,જીવન જીવવાની મજા આવી જશે....
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
એરિયા મેનેજર

COMMENTS