સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
કોરોન મહામારી ના કારણે હીરા ઉદ્યોગ બંધ થઈ ગયા ની હાલત માં છે અને લોકડાઉન દરમિયાન ડાયમંડ વર્કર આર્થિક તંગી થી ગુજરી રહ્યો હોય એવામાં સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી કે કારીગરો ને લોકડાઉન નો પગાર ચૂકવવાનો રહેશે છતાં ઘણી હીરા પેઢી દ્વારા આ નિર્ણય નો અમલ કરવામાં આવ્યો નથી..
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજ રોજ સુરત જિલ્લા કેલકટર ને લેખિત અને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.જે નીચે મુજબ છે.
જય ભારત સાથે જણાવવાનુ કે હીરા ઉધોગ મા કામ કરતા રત્ન કલાકારો હાલ ભારે મુશ્કેલી મા છે કેમ કે રત્ન કલાકારો પહેલા થી જ બેરોજગારી અને આર્થિકતંગી નો સામનો કરી રહ્યા છે
ત્યારે વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે સરકારશ્રી દ્વારા જે લોકડાઉન જાહેર કરવા મા આવ્યુ તેના કારણે રત્ન કલાકારો ભારે મુશ્કેલી મા મુકાય ગયા છે
કેમ કે લોકડાઉન દરમિયાન કામદારો ને પગાર ચૂકવવા નો પરિપત્ર સરકારશ્રી દ્વારા જાહેર કરવા મા આવ્યો હતો પરંતુ પરિપત્ર મુજબ રત્ન કલાકારો ને પગાર ચૂકવવા મા આવ્યો નથી
ત્યારે લોકડાઉન ના પગાર બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા તારીખ:12/06/2020 ના રોજ વચગાળા નો આદેશ જાહેર કરવા મા આવ્યો છે જેમાં તેમણે જણાવ્યુ છે કે કંપની કામદારો શ્રમ અધિકારીઓ અને કામદારો ના યુનિયનો સાથે મળી ને લોકડાઉન ના પગાર બાબતે યોગ્ય નિર્ણય લે જે બાબતે અમે ડેપ્યુટી લેબર કમિશનરશ્રી અને સુરત જિલ્લા કલેકટરશ્રી ને રૂબરૂ મળી લોકડાઉન ના પગાર નો બાબતે મધ્યસ્થી કરવા અને ઉકેલ લાવવા માટે રૂબરૂ મુલાકાત કરી હતી
હીરાઉધોગ માંથી ઘણા રત્ન કલાકારો ને છુટા કરવા ના પણ બનાવો બન્યા છે
રત્ન કલાકારો ને લોકડાઉન નો પગાર ચૂકવવા ને બદલે કારીગરો ની મજબૂરી નો ફાયદો ઉઠાવી પગાર કાપવા મા આવી રહ્યા છે અને ઘણી જગ્યા એ કારીગરો ને છુટા કરવા મા આવી રહ્યા ના બનાવો પણ બની રહ્યા છે
આવનારા સમય મા જો રત્ન કલાકારો ની વાજબી માંગણી ઓ ઉપર ધ્યાન દેવા મા નહીં આવે તો પરિસ્થિતિ ખરાબ થશે અને બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે રત્ન કલાકારો મા આપઘાત કરી જીવન ટૂંકાવી લેવાના બનાવો વધવા ની શકયતા છે
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત
પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા
મો.8758806097
ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક
9978438830
પ્રવક્તાશ્રી ભરતભાઈ હડિયા
7487877707
ઓફીસ:2116 ધ પેલેડીયમ મોલ યોગી ચોક વરાછા રોડ સુરત
■ સંવાદદાતાં વિપુલ મુંજાણી
વિપુલ મુંજાણી ■

COMMENTS