સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
સુરત જિલ્લા ના કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા Covid-19 મહામારી ને પગલે જ્યારે સમ્રગ દેશમા છેલ્લા ત્રણ માસથી લોકડાઉન છે ત્યારે તમામ વેપાર તથા ઉધોગ-ધંધા બંધ હોય પ્રજાને આર્થિક રાહત મળે એ હેતુથી
માર્ચ થી જુન મહિનાના વીજબીલ માફ કરવામા આવે તથા ઘરવેરા મિલકતવેરા,પાણી વેરા ની માફી તેમજ ખેડૂત દ્વારા લેવામાં આવેલ ધિરાણ નુ વ્યાજ માફ કરી મુદત મા વધારો આપવામા આવે સહિત ના સામાન્ય જનતાને આર્થિક રાહત આપનારી માંગો સાથેનુ આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રીશ્રી ને કામરેજ મામલતદાર મારફતે આપવામા આવ્યુ.
લોકડાઉન દરમિયાન દરેક વર્ગ ના લોકો ની રોજગારી છીનવાઈ ગઈ છે. તેવમાં લાઇટબીલ , વેરાબીલ, તેમજ સરકારી બેક માંથી લીધેલ લોન ના વ્યાજ માં રાહત મળે એમાટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ભગવાન ભાઈ ભરવાડ
કામરેજ તાલુકા પ્રમુખ
વિરોધ પક્ષ ના નેતા કામરેજ તાલુકા .
હિતેષ ભાઈ ખેની
કામરેજ તાલુકા ઉપપ્રમુખ
સંવાદદાતાં વિપુલ મુંજાણી

COMMENTS