બાયડ નગરપાલિકાના ઉપપ્રમુખ ગાયત્રીબેન પટેલ દ્વારા ઉકાળાનું વિતરણ
બાયડ નગરપાલિકાના ઉપપ્રમુખ ગાયત્રીબેન પટેલ દ્વારા વોર્ડ નંબર-૩ માં ગીરીરાજ સોસાયટી શાંતિ કુંજ સોસાયટી ઋષિકુંજ સોસાયટી તથા ગિરિરાજ કેમ્પસમાં આર્યુવેદિક ઉકાળાનો વિતરણ કરવામાં
આવ્યું જેમાં મોટાભાગના જનતાએ ઉકાળાનો લાભ લીધો જેમા પાર્ટીના નેતા અરવિંદભાઈ પ્રજાપતિ તથા નગરપાલિકાના કોર્પોરેટર અશોકભાઈ પટેલ એ સહયોગ આપ્યો હતો .
રિપોર્ટર - હર્ષ શાહ .


COMMENTS