આજ રોજ 23.7.2020 ના અરવલ્લી જિલ્લા બાયડ તાલુકા કોગ્રેસ સમીતી દ્રારા અરવલ્લી જીલ્લામાં સીવીલ હોસ્પીટલ સરુ કરવા માટે પ્રતિક ઉપવાસ પર ઉતરનાર કોગ્રેસ ના આગેવાન
અશોક સિહ ઝાલા બાયડ તાલુકા કોગ્રેસ સમીતી
હર્ષદભાઈ પટેલ શહેર પ્રમુખ
યુથ કોગ્રેસ પ્રમુખ
દર્શિતભાઈ પટેલ
પ્રવીણ સીહ સોલંકી
જયદીપ સીહ ઝાલા
પરમાર મનહર સીહ
રણજીત સીહ ઈદ્રાણ
નવનીત ભાઈ પટેલ
વગેરે પ્રતીક ઉપવાસ પર ઉતરનાર કોગ્રેસના આગેવાનો ની બાયડ બસ સ્ટેશન આગળ ઘરપકડ કરી હતી
રિપોર્ટર - હર્ષ શાહ
અશોક સિહ ઝાલા બાયડ તાલુકા કોગ્રેસ સમીતી
હર્ષદભાઈ પટેલ શહેર પ્રમુખ
યુથ કોગ્રેસ પ્રમુખ
દર્શિતભાઈ પટેલ
પ્રવીણ સીહ સોલંકી
જયદીપ સીહ ઝાલા
પરમાર મનહર સીહ
રણજીત સીહ ઈદ્રાણ
નવનીત ભાઈ પટેલ
વગેરે પ્રતીક ઉપવાસ પર ઉતરનાર કોગ્રેસના આગેવાનો ની બાયડ બસ સ્ટેશન આગળ ઘરપકડ કરી હતી
રિપોર્ટર - હર્ષ શાહ
COMMENTS