સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
કર_માફી અભિયાન સમિતિ.
કરમાફી અભિયાન સમિતિ દ્વારા સ્કૂલ ફી માફી, વીજળી બિલ માફી, વેરાબીલ માં માફી માટે ની મુખ્ય ત્રણ માંગણી માટે કલેકટરશ્રી ને તારીખ: 9/6/2020 ના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ત્યાર બાદ સુરત શહેરના તમામ ૧૧૬ જેટલા નગર સેવકો પાસેથી આ કર માફી આંદોલનને સમર્થન આપવા માટે પત્ર મોક્લવામાં આવેલ છે.
હવે આંદોલન ને આગળ વધારી વેગ આપવા માટે આજ રોજ તારીખ :15/6/2020 ના રોજ આખા ગુજરાતની જનતા પાસેથી કર માફી અભિયાનને સમર્થન આપવા માટે ટોલ ફ્રી નંબર તરીકે "012 04 03 13 03" જાહેર કરીને આ નંબરમાં મિસ કોલ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માંથી તમામ મધ્ય વર્ગી અને ગરીબ વર્ગના લોકો આ મુહિમમાં ભાગ લેશે તો આવનાર દિવસોમાં, કોરોના મહામારી અને લોકડાઉંન થી પડી ભાંગેલ જનતાને સીધી સહાય તરિકે સરકાર કર માફી આપી શકે છે.
આ અભિયાન બિન રાજકીય છે અને ગુજરાતના મોટાભાગના રાજકીય નેતાઓ સમાજસેવકો , એકટીવિસ્ટો પણ જોડાયેલ છે.
કર માફી માટે સુરત સહીત ગુજરાત ના અલગ અલગ શહેર તથા ગ્રામ્ય ના લોકો આ આંદોલન માં જોડાયા છે અને આંદોલન ને ઉગ્ર બનાવ્યો છે.
સુરત ની કર માફી સમિતિ એ આંદોલન ને ઉગ્ર અને મજબૂત બનાવવા માટે મિસકોલ સેવા ચાલુ કરી છે
ફક્ત મિસકોલ મારો અને આંદોલન ને સપોર્ટ કરો.
સંવાદદાતાં વિપુલ મુંજાણી

COMMENTS