આજ રોજ સિધ્ધપુર ખાતે સરસ્વતી નદી માં વહેલી સવારે સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું.
ધારાસભ્ય કાર્યાલયની પેરેસ વિજ્ઞપ્તી અનુસાર સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની ધારદાર રજૂઆતો તેમજ વિવિધ કચેરીઓમાં આવેદન પાઠવી કરેલી રજૂઆતના પરિણામે સિદ્ધપુર સરસ્વતી નદી માં કેનાલ દ્વારા નર્મદાના નીર છોડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. . આજે સવારે સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કુંવારીકા નદી માં સરસ્વતી ના નીર વધામણાં કરી ઉલ્લાસ અનુભવ્યો. જેમાં સિદ્ધપુર શહેર પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મંત્રી જયાબેન શાહ, રશીદભાઈ કુરેશી, અમરસિંહ ઠાકોર, રતિલાલ બારોટ, સેંધાજી ઠાકોર, હિરેનભાઈ દવે, કનુજી ઝાલા જેવા કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.
રિપોર્ટર-જલ્પેશ પરમાર,પાટણ

COMMENTS