જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા એનેમિક સગર્ભા મહિલાઓને લોખંડની કડાઈ, કિશોરીઓને સેનેટરી નેપકિન તથા ધાત્રી માતાઓને બેબીકીટ અર્પણ કરવામાં આવ
સગર્ભા મહિલાઓ, નવજાત બાળકો અને કિશોરીઓમાં રહેલા કુપોષણને દૂર કરવા સાથે પોષણનું મહત્વ અને તે માટેના પ્રયાસો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
[post_ads]
‘લોખંડના વાસણોના ઉપયોગ અને કિચન ગાર્ડનને ઉત્તેજન થકી કિશોરીઓ અને સગર્ભા મહિલાઓમાં એનેમિયા નિવારણ’ પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત સરસ્વતી તાલુકાની એનેમિક હોય તેવી ૭૯૪ સગર્ભા મહિલાઓ અને કિશોરીઓને આયર્ન કડાઈનું વિતરણ કરવામાં આવશે.
COMMENTS