બાયડ નગરપાલિકાના ચીફ ઓફિસર નો રિપોર્ટ ગત સોમવારના રોજ કોરોના પોઝિટિવ આવતા સારવાર શરૂ કરવામાં આવી છે
કોરોના મહામારી ને લઇ ચારો તરફ કેસો વધવા માંડ્યા છે ત્યારે બાયડ નગરપાલિકાના ચીફ ઓફિસર ના પિતાનું તાજેતરમાં કોરોનાની લઈને મૃત્યુ થયું હતું ત્યારે ચીફ ઓફિસર નો ગત સોમવારના રોજ કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે
ચીફ ઓફિસર કોરોનામાં સપડાતા તેમના સંપર્કમાં આવેલા નગરપાલિકાના 24 જેટલા કર્મચારીને corentin કરવામાં આવ્યા છે જેના કારણે કરાતા વહીવટી કામકાજ પર અસર થઇ રહી છે હાલમાં આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવી છેનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતુ કે ચીફ ઓફિસર છેલ્લે ૩૦મીના રોજ પાલિકામાં આવ્યા બાદ પરત આવ્યા નથી ત્યારે સ્ટાફમાં કોઈને કોરોના ના લક્ષણો નથી જોવાતા આરોગ્ય વિભાગ પણ રાહતનો શ્વાસ લીધો છે.
રિપોર્ટર - હર્ષ શાહ

COMMENTS