સુરત ગુજરાત
કોરોનાં ઇફેકક્ટ્સ
વધતા જતા ભાવ વધારો , તો બીજી બાજુ કોરોના મહામારી. આટલું જ નહીં આવી મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન દરેક લોકો નો રોજગાર બંધ રહ્યો હતો. છતાં પણ સરકાર દ્વારા વીજ બિલ માં વધારો ઝીકાયો તો બીજી બાજુ સ્કૂલ પ્રશાશન દ્વારા વાલી ઓ ને ફી ની ઉઘરાણી..
17 દિવસ ના ઉપવાસી કિરીટભાઇ માકડિયા શ્રી ના ઉપવાસના અલ્પવિરામ. અખંડ દીપ જલાવી આંદોલન જારી રાખવામાં આવસે.
"શાળા ફી અને વીજબીલ માફ કરવા સરકાર શ્રી ને વારંવાર લેખિત ઈ મેઈલ થી અનુરોધ કર્યા. શ્રી કિરીટભાઇ દ્વારા પોતાના નિવાસસ્થાને અ ચોક્કસ મુદત ના તારીખ - 05/06/2020 ના દિવસ થી ઉપવાસ શરૂ કર્યા.
આજે સુરત મધ્યે જનતા દરબાર કાર્યાલયમાં 17 દિવસ ઉપવાસ અંતે ધરાર સૌ મિત્રોએ આગ્રહ કરી અખંડ દીપ જલાવી શાળા ફી અને વીજબિલ માફી આંદોલન શરૂ રાખવાના સોંગધ પ્રાણ લીધા છે.
કિરીટભાઇ_માકડીયાના આજે ઉપવાસ પારણા માટે પાસ કન્વીનર અલેપશ કથીરિયા સવાર થી ફોન દ્વારા કિરીટ ભાઈ ને પારણા માટે સમજાવી રહ્યા હતા , છેવટે અલ્પેશ કથીરિયા રૂબરૂ ઉપવાસ સ્થળ પર આવી પારણા કરાવ્યા.
પારણા કરાવવા માટે સમાજ ના અગ્રણી ઓર તથા આગેવાનો , ગુજરાત_પાસ_કન્વીનર અલ્પેશ_કથીરિયા તથા, કે_કે__પટેલ_કામરેજ તથા_બાળદુર્ગા_સમાન, વેનિશા_ભાવેશભાઇ_જાવિયા અને સૃષ્ટિ_દિલીપભાઈ_જાની ના_પવિત્ર_હસ્તે_લીંબુ_પાણી_દ્વારા_પારણા_કરવામાં_આવ્યા .
આ સમયે જનતા દરબારનાં
તમામ કાર્યકર, સમર્થન સંસ્થાઓના પ્રતિનિધિ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારની સવેધનિક ફરજ છે ન્યાયમંદિર ના નિર્દેશ બાદ મજૂરોના રેલપ્રવાસ ના નાણાં ચૂકવાય છે દવાખાનાઓમાં સગવડો તાકીદે કરવા જણાવાય છે મજૂરોને પગાર ચૂકવવા હુકમ થાય છે ત્યારે ગુજરાત સરકાર શાળાઓની ફી અને અને વીજબિલ નાણાં બાબતે કોઈ નક્કર નિર્ણય જાહેર કરતી નથી.
ખાનગી શાળાઓ અને ખાનગી વીજકંપનીઓ એ સરકાર ના પ્રતિનિધિ એજન્ટ તરીકે કામ કરે છે ત્યારે મૂળ માલિક એવી ગુજરાત સરકાર દ્વારા સીધેસીધા નાણાં ખોટ રાહત વળતર ખાનગી શાળાઓ અને ખાનગી વીજકંપનીઓ ને ચૂકવે અને આમજનતા વાલીઓ અને વિદ્યાર્થીઓ કોરોના પ્રકોપ લોકડાઉન સમયે પડતાં ઉપર પાટૂ ના મારે શાળા ફી વીજબિલ સંપૂર્ણ માફ કરે.
સરકાર સમક્ષ હજારો ઈમેલ થી લેખિત માંગણી રજૂ કરી છે જો સરકાર અહીંચક સત્યાગ્રહ થી અમારી વેદના વ્યથા માંગણી સરકાર શ્રી સ્વીકારે એવી પ્રાર્થના છે..
#આજથી_અખંડ_દીપ_પ્રજ્વલિત_રાખી_શિક્ષણ_ફી #વીજબિલ_માફી_ની_માંગણી_બુલંદ_બનાવનારો #આંદોલન_સત્યાગ્રહ_જારી_રહેશે
આ ઘડીએ વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ એક્ટિવિટો પૈકી ઉપસ્થિત રહ્યા હતા.
સં વા દ દાતાં વિપુલ મુંજાણી

COMMENTS