કોરોના સામે જંગમાં ધારાસભ્ય ચંદનજીની સક્રીયતા
સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના આગેવાનોએ સિધ્ધપુર મતવિસ્તારના બીલિયા જીલ્લા પંચાયત સીટ પૈકીના આંકવી, કોટ, મેળોજ, લુખાસણ, મુડાણા, સંડેસરી, નાગવાસણ, ગણવાડા, સમોડા, ચાટાવાડા, બીલીયા, લાલપુર, ખળી ગામની મુલાકાત લીધી અને વધુ માં વધુ રસીકરણ થાય તે માટે અપીલ કરી જેમાં પાટણ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, જીલ્લા પંચાયત વિપક્ષ નેતા અશ્વિનભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલીયા, તાલુકા પંચાયત પ્રમુખ સાકેરાબેન, ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદ ભાઈ માકનોજીયા, દીપકભાઈ બારોટ, જયદીપસિંહ ઠાકોર, તેમજ અન્ય સ્થાનીક આગેવાનો તેમજ તાલુકા પંચાયત ના સદસ્યો એ હાજરી આપી....
અહેવાલ:-જલ્પેશ પરમાર(પાટણ)
COMMENTS