*પ્રેસનોટ*
**તા.૦૬/ ૦૭ /૨૦૨૦*
* સોમવાર *
---------------------------------------
થરા પો.સ્ટે વિસ્તાર માંથી વિદેશી દારૂ/બીયરન નંગ ૧૩૨૧ કી.રુ ૧,૫૪,૦૦૦ નો પ્રહી મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા
----------------------------------------
શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા સ્ટાફના અ.હેડ.કોન્સ મિલનદાસ વદુજી તથા ઓખાભાઇ તથા અમરસિંહ ની ટીમે થરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તેરવાડા ગામે રહેતા
મુકેશભાઇ હરદાસજી ઠાકોર રેહે,તેરવાડ નાઓના ઘરે ખેતરમા બોરની ઓરડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ /બીયર નંગ ૧૩૨૧ કી.રુ ૧,૫૪,૦૦૦ નો પ્રહી મુદ્દામાલનો મળી આરોપી ખેતરે હાજર ન મળી આવી ગુનો કરેલ હોઈ જેઓની વિરુદ્ધ થરા પો..સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. ઊતર ગુજરાત રિપોર્ટર જસવંત કુમાર

COMMENTS