સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
કોરોના મહામારી ના કારણે દેશ પાયમાલ થતો જાય છે એવામાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ માં રોજે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. લોકો આ ભાવ વધારા નો વિરોધ કરી રહ્યા છે પણ સરકાર ને પેટ માં પાણી પણ નથી હલતું.
આટલું જ નહીં હાલ સ્કૂલ પ્રશાશન દ્વાર ઓનલાઈન ભણાવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં વાલી નું ટેંશન વધી રહ્યું છે. એક તો ઓનલાઈન માટે સારો ફોન બીજી સારું ઈન્ટરનેટ પ્લાન અને ઉપર થી આ મોંઘવારી.. વાલી ઓ નો વિરોધ એ માટે છે કે આટલા નાના બાળકો ને જો ફોન આપીએ તો એ ભણવા કરતા બીજી પ્રવૃત્તિ ઓ કરવામાં વ્યસ્ત રહે છે. અને બાળકો ની આંખ ને પણ નુકશાનકારક સાબિત છે.
[post_ads]
સ્ટુડન્ટસ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેકટર શ્રી ને આવેદનપત્ર પત્ર પણ આપવામાં આવ્યું છે. જેમાં શાળા કોલેજો ની 6 મહિના ની ફી માફ , ઓનલાઈન ચાલતું શિક્ષણ પર પ્રતિબંધ અને સ્કૂલો દ્વારા વાલીઓ ને ફોન કરી ફી ઉઘરાણી કરવામાં આવે છે તેના ઉપર કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે.
મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માંથી આવતા લોકો ને છેલ્લા4 મહિના નો પગાર પણ નથી મળ્યો કે નથી કોઈ બીજી આવત તેવા લોકો માં બાળકો ને જો ઓનલાઈન ભણવાનું કહેવાય તો કેમ પોસાય . છેલ્લા 4 મહિના નો પગાર ન મળતા લોકો ની હાલત કફોડી બની છે એવામાં સ્કૂલ ફી માટે ઉઘરાણી કરી રહી છે તો આ માટે સરકાર ને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.
બસ આ ત્રણ માંગણી સ્ટુડન્ટસ યુનિયન કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે.
સંવાદદાતા વિપુલ મુંજાણી

COMMENTS