આજ રોજ ગુજરાત માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વાત કરવામાં આવે તો ગયા વર્ષ ની તુલના માં આ વર્ષે સારું પરિણામ જોવા મળ્યું છે જેમાં શ્રી આર. એમ .
દેસાઈ વિધાલય દશાવાડાનું પરિણામ 88.24% આવેલ જે ખરેખર સમગ્ર દશાવાડા અને પાટણ જિલ્લા માં આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં પ્રથમ નંબરે
(1)પરમાર અમિષાબેન પરેશ ભાઈ 700/566 97.60 PR
(2)ઠાકોર નેહાબેન સિધ્ધરાજજી 700/552 96.48 PR
(3) ઠાકોર પરેશજી પારજીજી 700/533 94.39 PR
સાથે સમગ્ર શાળા નું ગૌરવ વધાર્યું છે સમગ્ર પાટણ જિલ્લા માં આગવી ઓળખ ઉભી કરી છે જે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે.
રિપોર્ટર-જલ્પેશ પરમાર,પાટણ

COMMENTS