India Corona Virus Case

Case - 8958,800 Deaths - 131,700, Recovered - 8383,893

હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ કરનાર વ્યક્તિ સામે ટેકનોલોજીના ઉપયોગથી પાલનપુર સીટી પૂર્વ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો

SHARE:

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ફેલાતી અટકાવવા માટે તા.૨૩ માર્ચ-૨૦૨૦થી રાજયભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
આ પરિસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ દ્વારા લોકડાઉનનો તથા હોમક્વોરન્ટાઇનનો ચુસ્તપણે અમલ કરવા પોલીસ અધિકારીઓને કડક સુચના આપવામાં આવેલી છે.
         પાલનપુર શહેરમાં સલેમપુરા બરબારી વાસ ખાતે રહેતા શોયબભાઇ મહેબુબભાઇ બાબી મુંબઇ અંધેરીથી આવેલા હોઇ તેમને તા.૦૧/૦૪/૨૦૨૦ થી
તા.૧૪/૦૪/૨૦૦ સુધી આરોગ્ય વિભાગે હોમ ક્વોરેન્ટાઇન રહેવાની સુચના આપી હતી. પરંતું ગઇ કાલે તા. ૧૨ એપ્રિલ-૨૦૨૦ના રાત્રિના ૧૧.૦૦ વાગે ઘરની બહાર નીકળેલ હોઇ, આધુનિક ટેકનોલોજીથી ટાવર લોકેશનથી ખબર પડતા પોલીસે તેના ઘરે જઇ તપાસ કરી તો તેઓ ઘરે હાજર નહોતા. આ હોમક્વોરોન્ટઇન કરેલ વ્યક્તિને ઘરની બહાર નીકળવાની મનાઇ હોવા છતાં પોતાના ઘરમાંથી બહાર નીકળી અન્ય લોકોના સંપર્કમાં આવે તો આ વ્યક્તિ કોરોના વાયરસનું સંક્રમણ કરે જે જીવલેણ સાબિત થઇ શકે છે તેવું જાણતો હોવા છતાં બેદરકારી રાખી ઘરની બહાર નીકળી સરકારશ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હોવાથી તેમની વિરૂધ્ધ એ.એસ.આઇ.શ્રી અબુ દુલરહેમાન શેરમહંમદે ઇ.પી.કો. કલમ ૨૭૦, ૨૭૧, ૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ હેઠળની કલમ-૫૧(બી) મુજબની ફરીયાદ નોંધાવી છે તેમ બનાસકાંઠા જિલ્લા પંચાયતની આરોગ્ય કચેરી દ્વારા જણાવાયું છે.

અહેવાલ - પ્રવિણ બોગુ, ધાનેરા

COMMENTS

नाम

01,16,02,39,03,23,04,31,05,240,06,4,07,160,08,61,09,93,10,28,11,36,12,3,13,43,14,29,15,10,16,5,17,11,18,63,19,177,20,2,21,333,22,4,23,1,24,1,25,12,26,78,27,10,28,4,29,10,30,1360,31,3,32,3,33,6,34,1,35,1,36,1,37,1,38,1,39,3,40,3,41,2,42,1,43,20,44,1,45,4,46,2,47,2,48,8,50,1,51,27,53,2,54,5,55,1,56,2,57,1,58,1,59,499,60,2,61,3,62,5,63,1,64,3,65,2,66,2,70,78,72,2,फिटनस,10,andra,5,Big Story,31,Bihar,77,Bollywood,9,Breaking News,22,business,6,Chhattisgarh,169,coronavirus,149,crime,13,Delhi,16,education,12,food news,8,Gadgets,1,Gujarat,230,haryana,28,himachal pradesh,475,jaunpur,446,Jharkhand,1215,Jharkhand 19,2,jyotish,14,Lockdown,223,madhya pradesh,415,maharashtra,10,MAHARASHTRA 51,18,maharastra,160,New Delhi,25,News,56,poem,1,politics,24,Pragati Media,3020,punjab,476,rajasthan,374,Real story,2,Religion,13,tecnology,10,Uttar Pradesh,1241,Uttrakhand,20,West Bengal,2,
ltr
item
Pragati Media : Hindi News, Breaking News, All India News: હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ કરનાર વ્યક્તિ સામે ટેકનોલોજીના ઉપયોગથી પાલનપુર સીટી પૂર્વ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો
હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ કરનાર વ્યક્તિ સામે ટેકનોલોજીના ઉપયોગથી પાલનપુર સીટી પૂર્વ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો
https://1.bp.blogspot.com/-clGrTDwL2VA/XpRBFHv5YAI/AAAAAAAAVvc/h2AG03AqoZ0WTPBpyMkEtQhjlDWuAGmHQCLcBGAsYHQ/s400/IMG-20200413-WA0013.jpg
https://1.bp.blogspot.com/-clGrTDwL2VA/XpRBFHv5YAI/AAAAAAAAVvc/h2AG03AqoZ0WTPBpyMkEtQhjlDWuAGmHQCLcBGAsYHQ/s72-c/IMG-20200413-WA0013.jpg
Pragati Media : Hindi News, Breaking News, All India News
https://www.pragatimedia.org/2020/04/blog-post_68.html
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/2020/04/blog-post_68.html
true
7652808033801587123
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Read This News Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share. STEP 2: Click the link you shared to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy