સિધ્ધપુર મુખ્ય પોસ્ટના ઉપરનો ભાગ તૂટી પડ્યો, વહેલી સવારે દિવાલ તૂટવાથી ગ્રાહકો હતા નહી જેથી જાનહાની બચવા પામેલ છે.
સિધ્ધપુર પોસ્ટ ઓફિસના અધિકારીઓએ તાત્કાલીક સમારકામ કરાવવું જોઈએ તેમજ બિલ્ડીંગ ૩૦ વર્ષ જુનુ થયુ હોવાથી થર્ડ પાર્ટી ઓડીટ કરાવી સલાહ મુજબ રીપેરીંગ રીનોવેશન કરાવવુ હિતાવહ છે નહીતો કોઈ ગ્રાહકે અથવા સ્ટાફે જીવ ગુમાવવાનો વારો આવશે.
અહેવાલ:-જલ્પેશ પરમાર(પાટણ)
COMMENTS