સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
આજ રોજ 3 જો દીવસ થયાં છે ઉપવાસ ના છતાં એરિયા ના કોર્પોરેટર અથવા ધારાસભ્ય કે કોઈ પણ અગ્રણી આ ભાઈ ના મુલાકાતે આવ્યા નથી.
રાજ્યના તમામ વિધાર્થીઓ ની 4 મહીના ની તમામ શૈક્ષણિક ફી માફી મુદ્દે અચોક્કસ મુદત ના ઉપવાસ પોતાના ઘર માં જ બેઠા છે
પોતાનો એક પણ બાળક સ્કૂલ માં ન હોવા છતાં આ વ્યક્તિ સમાજ માટે આંદોલન કરી રહ્યા છે..લોકડાઉન દરમિયાન દરેક લોકો ના કાકા ધધાં બંધ હોવાથી લોકો ને પોતાના બાળકો ની ફી અને પોતાના ઘર ના વિજબીલ માટે ઉઘરાણી આવતી હોય છે. પણ લોકો પાસે ખાવા માટે પણ પૈસા નથી તો સ્કૂલ ફી અને વીજ બિલ કેમ ભરવું.??
કિરીટ ભાઈ માકડીયા જે ઓલપાડ તાલુકા ના ઉમરા ગામે આવેલ કિરણ રેસિડેન્સી H-2 204 નંબર માં પોતાના પરિવાર સાથે રહે છે. જ્યા સુધી બાળકો ની 4 મહિના ની ફી માફ નહિ કરે ત્યારે સુધી ઉપવાસ ચાલુ જ રહેશે એવી માંગ સાથે ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે.
હવે પ્રશ્ન એ છે કે ઉપવાસ આંદોલન દરમિયાન જો આ વ્યક્તિ ની તબિયત ખરાબ થાય તો જવાબદારી કોની રહશે..??
સરકાર ની ??
કે પછી સ્કૂલ પ્રશાશન ની ??
સંવાદદાતાં વિપુલ મુંજાણી

COMMENTS