સિધ્ધપુર તાલુકાના નિન્દ્રોડા સસ્તા અનાજ દુકાન ખાતે કોવિડ 19 અંતર્ગત રસીકરણનો કાર્યક્રમ યોજાયો
સમગ્ર વિશ્વમાં જયારે COVID 19 કોરોના મહામારી હોય ત્યારે સરકારશ્રી દ્વારા આમ જનતાનુ આરોગ્ય સુખમય અને તંદુરસ્ત રહે તે માટે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સરકાર શ્રી દ્વારા તારીખ 14-6-2021 ના રોજ કોરોના વેકસીનનું આયોજન નિન્દ્રોડા સસ્તા અનાજ દુકાન ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં 18 થી 44 વયના ભાઈઓ અને બહેનોને કોરોના વેકસીન આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં FHW,આંગણવાડી કાર્યકર, આશાવર્કર સહિત સસ્તા અનાજ દુકાનના સંચાલક ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:-જલ્પેશ પરમાર-(પાટણ)
COMMENTS