બ્રેકિંગ ન્યુઝ
ગાયત્રી શક્તિપીઠ બાયડ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
ગાયત્રી શક્તિપીઠ ના મનહરભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
500 બોરસલીના છોડનું વૃક્ષારોપણ કરાયું
બાયડના ગાબટ રોડ વિસ્તાર તથા સોસાયટી વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું
મનહરભાઈ પટેલના જણાવ્યા અનુસાર પર્યાવરણનું જતન કરી વૃક્ષો બચાવો
રિપોર્ટર - હર્ષ શાહ


COMMENTS