રાજકોટ ગુજરાત
કુદરત નો કહેર યથાવત. એક બાજુ કોરોના વાયરસ અને બીજી બાજુ વાવાઝોડું. બસ આ પત્યું ત્યાં નવું આવ્યું, રોજકોટ ના આજીડેમ પાસે આવેલ બ્રિજ ની દીવાલ ઘસી આવતા નજીક થી પસાર થતા બાઈક સવાર નો ભોળ
કંઇ માનવામાં આવે તેવા તો બહાના કરો, અને જેના મોત
થયા છે તેના આરોપી તરીકે કયા ઉંદરને સજા કરશો ?
ચોમાસા ની સિઝન ના પહેલા વરસાદ માં જો હાલ છે તો હજી તો આંખે આખું ચોમાસુ બાકી છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
કુદરત નો કહેર યથાવત. એક બાજુ કોરોના વાયરસ અને બીજી બાજુ વાવાઝોડું. બસ આ પત્યું ત્યાં નવું આવ્યું, રોજકોટ ના આજીડેમ પાસે આવેલ બ્રિજ ની દીવાલ ઘસી આવતા નજીક થી પસાર થતા બાઈક સવાર નો ભોળ
લીધો. ઘટના જાને એમ છે કે વરસાદ આવતા જ બ્રિજ પાસે બનાવવામાં આવેલ દીવાલ પડી ગઈ હતી અને ત્યારે જ 1 બાઈક સવાર ડબલ સવારી માં પસાર થઈ રહ્યો હતો અને તે દીવાલ એના ઉપર પડતા ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.
રાજકોટ આજીડેમ પાસે ઓવરબ્રિજની દીવાલ પડી જેથી બે વાહનચાલકોના મોત થઈ ગયા અને રાજકોટ હાઇવે ઓથોરિટીના આધિકાઓએ બચવાનો પ્રયત્ન કરતા કહે છે કે ઉંદરો ના કારણે બ્રિજ પડ્યો.કંઇ માનવામાં આવે તેવા તો બહાના કરો, અને જેના મોત
થયા છે તેના આરોપી તરીકે કયા ઉંદરને સજા કરશો ?
ચોમાસા ની સિઝન ના પહેલા વરસાદ માં જો હાલ છે તો હજી તો આંખે આખું ચોમાસુ બાકી છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
COMMENTS