ગુજરાત અનુસૂચિત જાતિ એકતા મંચ ગુજરાત રાજ્ય દ્વારા આજરોજ તારીખ 3/06/2020 ના 12 કલાકે પાટણ જિલ્લા કલેકટરશ્રીને ભારત દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને કોવિડ - 19 કોરોના વાયરસની મહામારીને કારણે સમગ્ર ભારત દેશમાં મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાય અને ભારતના તમામ રાજ્યોનાં નાગરિકોના ઘરવેરા, વીજળી બિલ, પાણી વેરો માફ કરીને આર્થિક સહાય કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.
ભારત દેશ તથા વિશ્વના અનેક દેશોમાં કોવિડ - 19 કોરોનાવાયરસ ની મહામારીએ પ્રકોપ ફેલાવેલ છે આ મહામારીમાં ભારત દેશમાં અસંખ્ય લોકોના મોત પણ નિપજ્યા છે. આ કોરોના મહામારીને કારણે આવા મૃત્યુ પામેલા લોકોના વારસદારોમાં ઘણા વારસદારો તો ગરીબ જીવન નિર્વાહ કરતા લોકોના સ્વજનો મૃત્યુ પામ્યા છે. આ કોવિડ - 19 કોરોના વાઈરસથી મ્રૂત્યુ પામેલા સ્વજનોના અરજદારોને સરકાર શ્રી દ્વારા આર્થિક સહાય આપવામાં આવે તો તેઓ ફરીથી પોતાનો જીવનનિર્વાહ અને ધંધા-રોજગાર શરૂ કરી શકે અને તેઓનું જીવન સરળતાથી જીવી શકે.
આવા કપરા સમયકાળ દરમિયાન ભારત દેશની આમ જનતાના હિત ખાતર અને લોકોના જીવનનિર્વાહ માટે ઘરવેરા, વીજળી બિલ, પાણીવેરા માફ કરવામાં આવે તો લોકોને ઘણી રાહત થાય તેમ છે.
ગુજરાત અનુસૂચિત જાતિ એકતા મંચ ગુજરાત રાજ્ય ની લાગણી અને માગણી ઉપરોક્ત વિષય પરત્વે વડાપ્રધાન શ્રી ને સંબોધીને ભારતની પ્રજાના હિતમાં નિર્ણય લઇ અને પ્રજાને રાહત આપવા માટે વિનંતી પત્ર લખીને માંગ કરવામાં આવી.

COMMENTS