સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
કોરોના મહામારી નવા ધ્યાન માં લઇ સમગ્ર દેશ માં લોકડાઉન કરવામાં આવ્યું હતું જેના કારણે દરેક વર્ગ ના લોકો ની રોજગાર બંધ રહી હતી. પરંતુ ધનિક લોકો ને લોકડાઉન હોય કે ના હોય કોઈ ફરક પડતો નથી. એવી જ રીતે ગરીબ વર્ગના લોકો ને સરકાર દ્વારા અને અનેક સંસ્થા ઓ દ્વારા અનાજ કીટ અને સહાય મળી હતી. પણ મધ્યમ વર્ગ ના લોકો નું શું ???
◆ શું મધ્યમ વર્ગ ના લોકો ભારત દેશ ના નાગરિક નથી ??
◆ શું સરકાર દ્વારા મધ્યમ વર્ગ ના લોકો ને સહાય ના અપાવી જોઇએ ??
લોકડાઉન દરમિયાન મધ્યમ વર્ગ ના લોકો ને વધુ માર લાગ્યો છે હજુ પણ કોઈ પણ લોકો ની રોજગારી ચાલુ થઈ નથી. એવામાં સરકાર દ્વારા વીજ બિલ અને વેરા બિલ ની ઉઘરાણી કરવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈ મોદી દ્વારા 20 લાખ કરોડ નું પેકેજ જાહેર કરાયું હતું. તો રાજ્ય સરકાર દ્વારા મધ્યમ વર્ગ ના લોકો ને એક પણ પૈસા ની રાહત આપી ન હતી. આથી આવા આકરા અને અન્યાયી વર્ગ તથા જુલમી વીજ બિલોનો બહિષ્કાર કરવાનું ◆ શહીદ ભગત સિંહ સેના ◆ દ્વારા એલાન કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા વીજ બિલ માં 100 યુનિટ વિજ ખર્ચ માં રાહત નું એલાન પણ કર્યું હતું. છતાં વીજ બિલ માં એવરેજ ચાર્જીસ અને ફિક્સ ચાર્જીસ અને ડ્યૂટી સાથે તોટીંગ વધારા સાથે પ્રજા ને બિલો આપવામાં આવ્યા છે.
અને બીજી બાજુ સ્કૂલ પ્રશાસન દ્વારા વાલીઓ ને ફોન કોલ કરી ફી ની ઉઘરાણી કરવામાં આવે છે અને કહેવામાં આવે છે જો ફી નહિ ભરો તો સર્ટિ અને પરિણામ
આપવામાં નહિ આવે. બીજી બાજુ સ્કૂલ પ્રશાશન એવું કહે છે કે બાળકો ને ઓનલાઈન ભણતર આપવાનું ચાલુ કરો. તો શું નાના બાળકો ઓનલાઈન ભણતર કરી શકે ખરા ????. સરકાર દ્વારા
સ્કૂલ ફી માં પણ રાહત ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે તેવી પણ માંગ કરી છે.
સોસીયલ મીડિયા માં ઓડિયો કલીપો પણ વાયરલ થઈ રહી છે કે કઈ રીતે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓ ને કોલ કરી ઓનલાઈન ભણતર ના બહાને ફી વસૂલી રહ્યા છે.
આજે સવારે અગિયાર વાગ્યે સુરત કલેક્ટર કચેરી ખાતે વીર શહીદ ભગતસિંહ સેના અને જનતા દરબાર , સમર્થક સંસ્થાઓ, ટીમ ગબ્બર સુરત,વિદ્યાર્થી સુરક્ષા સમિતી ના કાર્યકરો દ્વારા ટોરોન્ટ કંપનીના અને ડિજીવીસીએલની ડાંડાઈ તથા સરકારી વીજ બીલ રાહતની લોલીપોપ સામે
રજુઆત કરી હતી ,,,,,સાથે સાથે વિદ્યાર્થીઓની પરીક્ષા,,, પરીક્ષા ફી, ઓન લાઈન એજ્યુકેશન જેવા તઘલઘી તાયફાઓ સામે આવેદન પત્ર પાઠવીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું,,,, આગામી સમયમાં નઘરોળ તંત્ર, ટોરેન્ટ કંપની સામે , ડિજીવીસીએલ સામે ઓન લાઈન એજ્યુકેશન ,વિદ્યાર્થીઓ સાથે કરાતી જોહુકમી ચલાવનારા કૉલેજ અને યુનિવર્સિટીના તંત્ર સામે ,,અને લોકડાઉન કોરોના મહામારી વચ્ચે લૂટ ચલાવનાર સામે , શાળા સંચાલકો અને કુંભકર્ણની જેમ ઊંઘતા શિક્ષણ વિભાગ ગુજરાત સામે જન આંદોલન જનવ્યાપી બનાવાશે
,,,,,,દિપક પટેલ વકીલશ્રી સંજયભાઈ શાહ, કીર્તિભાઈ ગજેરા, ગૌરાંગભાઈ રંગુનવાલા, સંજયભાઈ રુપાપરા, વિજયભાઈ હિરપરા, કેતન સોજિત્રા ,ધીરજ પરમાર, મનોજ કાપડિયા, નટુભાઈ લગેરહો, રાજેશ રાઠોડ, કાર્તિક હિરપરા ભરતભાઈ મિયાણી, ભુપેન્દૃર સોનવણે, જીગર રાજ્યગુરૂ, સૌ વિદ્યાર્થી આવેદક સાથીઓ દ્વારા વીજ બિલ માં રાહત અને સ્કૂલ ફી માં રાહત માટે અલગ અલગ આવેદનપત્ર આપવામાં આવ્યા છે.
સંવાદદાંતા વિપુલ મુંજાણી

COMMENTS