અડાજણ સુરત
કોરોના ઇફેકક્ટ્સ
ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાત સરકાર દ્વારા અનલોક-૧ જાહેર કર્યા પછી લોકો ધંધા-રોજગારને આત્મનિર્ભર ભારત સાથે જોડીને આયોજન કરવાની જાગૃતતા લાવવા માટે આજે ભારતીય જનતા પાર્ટી, વોર્ડ નં.૧૦ (અડાજણ ગોરાટ)માં આયુષ વિભાગ દ્વારા જાહેર કર
વામાં આવેલ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળા ની રીત મુજબ ગ્રાહકોને ઉકાળો વિતરણ કરવાની વ્યવસ્થા ઉભી કરવા શ્રી ગણેશ ટી સેન્ટર પરથી સુરેન્દ્રભાઈની લારી પરથી ચા અને કોફી સહિત એક નવી આવકનું સાધન બનાવી સમાજને એક નવો રાહ ચિંધ્યો હતો.
આ શુભારંભ કરાવવા માટે કોર્પોરેટરશ્રી અનિલભાઈ બિસ્કીટવાલા, બુથ કન્વીનરશ્રી આશિતભાઈ ગાંધી, પૂર્વ મહામંત્રી ધર્મેશભાઈ લાપસીવાલા, વોર્ડના અગ્રણી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વેચાણ કરવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.
લોકડાઉન દરમિયાન દરેક લોકો ની રોજગારી છીનવાઈ ગઈ હોવાથી લોકો માં ભય વધ્યો છે. પોતાના પરિવાર નું પેટ ભરવા માટે લોકો કોઈપણ કામ કરવા તૈયાર થઈ ગયા છે. એવામાં લોકો ને પોતાની કાળજી રાખવા માટે આયુર્વેદિક દવા લેવા ની સલાહ આપવામાં આવી છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

COMMENTS