~ કુદરતી આફત મા પણ નહિ સુધારનારા કુદરત ના પ્રકોપ ની રાહ જુવે છે..
~ રૂપાણી અને કેજરીવાલના શાસનનો તફાવત: લાભુભાઈ
દેશ ઉપર આવી પડેલી કોરોના ની આફત શાસકો ની કસોટી નો કાળ કહેવાય.સારા કે નરસા ની તફાવત સંકટ કાળે જ સમજાય. દેશ મા આવી પડેલી આફત મા લોકો નાં સુખ અને દુઃખ નાં સાથી કોણ..? પ્રજા સેવક તરીકે ઓળખાતા આપણા નેતાઓ ને સેવા મા રસ છે કે મેવા મા તે નક્કી કરતો આં સમય છે.
પ્રેસ મીડિયા ની પ્રમાણિક ફરજ મા આવે છે,એક બીજા પક્ષોના નેતાઓનું મૂલ્યાંકન કરી સત્ય પ્રજા સમક્ષ રજૂ કરે..મીડિયા સત્ય અને અસત્ય નો અરીસો દેખાડે. વહીવટી તંત્ર મા પણ આં બંને ફેક્ટર છે.સાચા સેવક અને દંભી સેવક. સાચો સેવક ગમે તેવા કઠિન કાળ મા પણ સત્ય ને વળગી ફરજ બજાવે..અને ખોટા હોય,બે નંબર નું માત્ર કમાઈ લેવામાં જ રસ હોય તે પરાણ્યે ફરજ બજાવતા હોય તેવો અહેસાસ કરાવે..
સૌથી મહત્વનું જ્યારે સરકારે લોક ડાઉન કર્યું છે,ત્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તેવા હેતુ થી શાકભાજી,ફળ ફ્રૂટ,દૂધ,દવા,કરિયાણું,ગેસ સિલિન્ડર, જેવી અનેક ધંધાઓ ચાલુ રાખવા છૂટ આપી છે.તેને બહારથી લાવવા પણ છૂટ છે.તો ભાવ વધારી ને કાળાબજાર કેમ.?
સૌથી પહેલા માનવતા ની દ્રષ્ટીએ વેપારી ની પ્રમાણિકતા સામે પ્રશ્નો ઉઠે છે.પરંતુ સરકાર હાથ ખંખેરી ન શકે. સરકાર ના. નિર્ણય ને પ્રજા વધાવી લેતી હોય ત્યારે એ પ્રજા લૂંટાય નહિ તે જોવાની જવાબદારી સરકાર ની છે..દિલ્હીમાં માત્ર બે દિવસ મા ૩૫૦ સ્થળે રેડ મારી હતી.અને ૩૨૪ કાળા બજારિયા ઉપર પગલાં ભર્યા. ગુજરાત મા જાણ્યે આવું કાઈ બન્યું જ નથી..
રૂપાણી અને કેજરીવાલ વચ્ચે નો તફાવત "ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગૂ તૈલી" જેટલો છે.પણ પંજાબ ના મુખ્ય મંત્રી પણ ટોપ પાંચ પૈકીના જ કહેવાય. ગુજરાત સહિત અનેક રાજ્યો મા પ્રજા પરિસ્થિતિ ની આધીન બની લૂંટાઇ રહી છે.
કોઈ વિસ્તાર મા બધુજ જીવન જરૂરી મળી રહે છે,એ વાત પણ સત્ય નથી.સરકાર બધાજ ગરીબો ની વિસ્થાપીઓની ચિંતા ખરા અર્થમાં કરે છે,એ સ્વીકારી શકાય તેવું સત્ય નથી.
માનવતા મહેકી ઉઠી હોય લોકો આ મહા મંદીમાં પોતાનું કામાયેલું દાન મા આપતા હોય,લોકો આવા સમયે ઘર બહાર નીકળી સેવા કરતા હોય, વિસ્થાપિતો ની ચિંતા કરતા હોય,ત્યારે આપણા વેપારી કાળા બજાર કરે એ કેટલું વ્યાજબી,સરકારે જ્યારે ઇમરજન્સી જાહેર કરી હોય ત્યારે લોકો ને મુશ્કેલી ન પડે, લોકો લૂંટાય નહિ તે જોવાની જવાબદારી હોવી જોઈએ..
વિદેશમાં વસતા ભારતીયો ને પ્લેન મોકલી વતન મા લાવી શકો છે.જે કોરોના સાથે આવ્યા છે..પરંતુ મજદુરો ને પોતાના વતન મા પહોંચાડવા કોઈ વ્યવસ્થા નહિ..ફેકટરી. કે ઉદ્યોગો એ રજા આપી,ભગવાન ભરોસે રોડે ચડાવ્યા.તેને વતન મા મૂકવા ની વ્યવસ્થા કરવા ના બદલે પોલીસે બેરહેમી થી પીટ્યા છે..કુદરત નો પણ ડર નથી રાખ્યો..
દિલ્હીમાં રેન બસેરા છે,સ્કૂલો મા વ્યવસ્થા છે,જમવાની વ્યવસ્થા પણ છે.ગુજરાત મા સરકારી વ્યવસ્થા ના નામે મજાક છે...એક હોસ્પિટલ મા મારા મિત્ર ના પરિવાર માટે ટિફિન દેવા ગયો,ત્યારે ખબર પડી..કે સેવા ભાવિ લોકો ફૂડ પેકેટ દેવા આવ્યા, અમને મંજૂરી નથી આપતા..કેમ તો કહે સરકારે વ્યવસ્થા કરી છે..ભાઈ સરકાર ની ઘણી વ્યવસ્થા કાગળ પર હોય છે.અથવા ભાજપ ના કાર્યકર પાસે હોય છે,ભાજપ નો કાર્યકર ગમે તે ઈજારો રાખે તે સરકારે કમાવા ની સ્કીમ આપી છે તેવું સમજે છે..
રજીસ્ટર બનતા હશે..જેમ વાલી તાલીમ ના રજીસ્ટર બને છે.સરકારી કામ મા જોતરાયેલી સામાજિક સંસ્થાઓ કેટલી દૂધે ધોયેલી છે..? સૌ જાણે છે. કાળા બજારી રોકવા કે ભેળ સેળ રોકવા ના વિભાગ કામ કરે છે, તો કાળા બજારી પણ થાય છે,અને ભેળ શેળ પણ થાય છે..
હપ્તા ઉઘરાવવા ની આં બે વધારાની વ્યવસ્થા હોય તેવો અનુભવ માત્ર પ્રજા જ નહિ,પત્રકાર જગત ને પણ છે..શું આં કાળા બજારિયા ને કુદરત નો પણ ડર નથી..?
આટલી મોટી એટલે કે વિશ્વ યુધ્ધ કરતા મોટી આફત નો ડર નથી..? કુદરત ના પ્રકોપની રાહ જોવાઇ રહી છે..? કે પછી સમ ખાઈ ને જન્મ લીધો છે..? જીવું ત્યાં સુધી લૂટુ..ગુજરાત મા રૂપાણી હોય પછી પાણી ની શું જરૂર..એટલે તો નપાણીયા નેતાઓની ફોજ માત્ર આંગળી ઊંચી કરે છે..વેપારી પ્રજાને લૂંટે છે.
નોટ બંધી મા કદાચ થયેલી ભૂલ ઓછી હશે..માફ થઈ શકે તેવી હશે..પણ આ કોરોના ની ભલો ગરીબો ને ભગવાન દેખાડી ગઈ છે..કોઈ ૨૦૦ કે ૫૦૦ કિલોમીટર બાળકો તેડી,સમાન ના થેલા કે કોથળા સાથે ચાલ્યા છે..કોઈ ભૂખ્યા કે તરસ્યા રહ્યા છે..એની આતરડી કેવી દુભાઈ હશે..?એ તો સમય બતાવશે..
કોઈ નેતાઓ કોઈ ના ઘેર સંદેશો આપવા નથી ગયા..અખબારી આલમ અને મીડિયા જ પ્રચાર નું માધ્યમ બન્યા છે..પોલીસ કે વહીવટી તંત્ર ની કામ ગિરિ નો ચિતાર મીડિયા રજૂ કરે છે.છતાં પત્રકારો માટે વીમા પેકેજ નહિ...જોકે નપાણીયા ઓ પાસે અપેક્ષા રાખવી પણ નકામી છે..
ખેર વ્યવસ્થા તંત્ર એ લોક શાહી મા પ્રજાની સુખાકારી માટે ની વ્યવસ્થા ની પ્રજાની તિજોરી માથી પગાર લઇ કામ કરતી વ્યવસ્થા છે..કા સે કેમ પ્રજાને ત્રાસ ન આપે એટલું થાય તો ઘણું છે.નેતાઓ ને મોત ની બીક વધુ છે, તો કાઈ ગરીબો ને મોત વ્હાલું નથી..પણ મારવાનું બધાને છે..માણસ થઈ ને જીવી જઈએ એ ખૂબ જરૂરી છે..
સરકાર ને ફંડ ભેળું કરવામાં રસ છે,એટલો રસ વ્યવસ્થા સુધારવામાં નથી..પ્રજા ને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં નથી.. આ સત્ય છે. સત્ય પ્રગટ કરવું એજ સાચો પત્રકાર ધર્મ છે..નહિ કે સરકાર ની ખુશામતી...
લી.
. લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ
પત્રકાર એકતા સંગઠન
ગુજરાત
મો..9426534874

COMMENTS