India Corona Virus Case

Case - 8958,800 Deaths - 131,700, Recovered - 8383,893

કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી

SHARE:

💫  _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે....
  _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં નાગરિકોને લોક ડાઉનનું પાલન કરાવવામાં આવે છે. પરંતુ, અમુક વિતારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચણાઓ આપવા છતાં, અમુક ઈસમો વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોવાની તથા પોતાના માતા પિતા કે વાલીઓનું પણ માનતા નહીં હોવાની અને લોક ડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતી પોલીસને મળતા, જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરના જુલાઈવાડા, લંઘાવાડ, મેમણવાળા, સુખનાથ, દોલતપરા, નાથીબા મસ્જિદ, જેવા જુદા જુદા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ વી.કે. ઉંજિયા,   પીએસઆઇ એચ. ડી.વાઢેર, વી.આર.ચાવડા તથા સ્ટાફના એ.એસ.આઇ. રવિરાજસિંહ, હે.કો. વિક્રમસિંહ, સંજયભાઇ, અનકભાઈ, દિનેશભાઈ,  સહિતની જુદી જુદી ત્રણ ટીમ દ્વારા *ઉપરોકત વિસ્તારોમાં કોમ્બિગ હાથ ધરી, લોક ડાઉન હોવા છતાં, પોતાના ઘરની બહાર પોતાના વિસ્તારના ચોકમાં ભેગા થઈને બેસેલા અને બિન જરૂરી વિસ્તારમા પોતાના ઘરની બહાર ફરતા લોકોને પકડી પાડી, જાહેરનામા ભંગની કાર્યવાહી* કરવામાં આવેલ છે. ......_

💫  _જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા *જૂનાગઢ કોર્ટ રોડ નરસિંહ સ્કુલ પાસે* આરોપીઓ (1) મોઈનભાઈ સતારભાઈ મેમણ, (2) અફઝલ વલીભાઈ પટણી, સહિતના *06 આરોપીઓને પકડી* પાડી, *દોલતપરા ગેટ પાસેથી,* (1) સંકેત પ્રકાશભાઈ જાવિયાં, (2) રાજુભાઈ ભુપતભાઈ કોરાટ,  (3)  વિપુલભાઈ, સહિતના *05 આરોપીઓને પકડી* પાડી, *નાથીબુ મસ્જિદ પાસે* (1) મહમદ અલીભાઈ મેમણ, (2) અસીમ ફારૂકભાઈ મેમણ, વિગેરે  *07 આરોપીઓને પકડી* પાડી, *કસ્તુરબા સોસાયટીના નાકેથી* આરોપીઓ (1) અનવરશા રહેમાનશા ફકીર, (2) સુનીલ ગોરધનભાઈ કોળી, (3) હરદાસ ગગજીભાઈ આહીર, (4) મિજાનખાન ફૈઝ મહમદ પઠાણ, સહિતના *06 આરોપીઓને પકડી* પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. આમ, એ ડિવિઝન પોલીસ દ્વારા *આશરે 25 આરોપીઓની ધરપકડ* કરી, *જાહેરનામા ભંગ તેમજ કોરાના વાયરસ ફેલાવાની શક્યતા હોવાનું સંક્રમણ થવાની શક્યતા હોવાનું જાણવા છતાં, એકઠા* થવા બાબતે *પીએસઆઇ એચ. ડી. વાઢેર તથા પીએસઆઇ વી.આર.ચાવડા એ સરકાર તરફે ફરિયાદી બની, જુદા જુદા 04 ગુન્હાઓ નોંધી, કાર્યવાહી* હાથ ધરવામાં આવેલ છે..._

💫  _જૂનાગઢ *પોલીસ દ્વારા કાયદાના પાલન માટે વારંવાર જાણ કરવામાં આવેલ હોવા છતાં તેમજ લોકોના ફાયદા માટે ઘરમાં રહેવા અવાર નવાર જાહેરાત કરવામાં આવેલ હોવા છતાં, અમુક તત્વો કાયદાની ઐસીતૈસી કરી, કોરોના વાયરસનાં ફેલાવા બાબતને હળવાશથી લેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા કડક પગલાં લેવાનું શરૂ* કરવામાં આવેલ છે. આજ પ્રકારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, કેશોદ, માંગરોળ, વંથલી, માણાવદર, સહિતના તાલુકા મથકોના પોલીસ અધિકારીઓ દ્વારા પણ આજ પ્રકારે કાર્યવાહી કરી, *સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ હોઈ,  બિનજરૂરી કામ સિવાય ફરતા લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે..._

💫  _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ  બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે..._રિપોર્ટર જશવંત ચૌધરી

COMMENTS

नाम

01,16,02,39,03,23,04,31,05,240,06,4,07,170,08,61,09,93,10,28,11,36,12,3,13,43,14,29,15,10,16,5,17,11,18,63,19,177,20,2,21,395,22,4,23,1,24,1,25,12,26,78,27,10,28,4,29,10,30,1360,31,3,32,3,33,6,34,1,35,1,36,1,37,1,38,1,39,3,40,3,41,2,42,1,43,20,44,1,45,4,46,2,47,2,48,8,50,1,51,27,53,2,54,5,55,1,56,2,57,1,58,1,59,547,60,2,61,3,62,5,63,1,64,3,65,2,66,2,70,163,72,2,फिटनस,10,andra,5,Big Story,34,Bihar,77,Bollywood,9,Breaking News,23,business,7,Chhattisgarh,193,coronavirus,156,crime,18,Delhi,16,education,12,food news,8,Gadgets,1,Gujarat,235,haryana,29,himachal pradesh,622,jaunpur,494,Jharkhand,1215,Jharkhand 19,2,jyotish,15,law,1,Lockdown,225,madhya pradesh,425,maharashtra,14,MAHARASHTRA 51,19,maharastra,160,New Delhi,25,News,56,poem,1,politics,26,Pragati Media,3272,punjab,558,rajasthan,377,Real story,2,Religion,13,tecnology,10,Uttar Pradesh,1308,Uttrakhand,21,West Bengal,2,
ltr
item
Pragati Media : Hindi News, Breaking News, All India News: કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી
કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી
https://1.bp.blogspot.com/-bD8sTajyOsk/XnxDM35mbUI/AAAAAAAAVVs/v0TwEiod-vkl7wQqsrfVi9YU3RAYppOGQCLcBGAsYHQ/s640/IMG-20200326-WA0009.jpg
https://1.bp.blogspot.com/-bD8sTajyOsk/XnxDM35mbUI/AAAAAAAAVVs/v0TwEiod-vkl7wQqsrfVi9YU3RAYppOGQCLcBGAsYHQ/s72-c/IMG-20200326-WA0009.jpg
Pragati Media : Hindi News, Breaking News, All India News
https://www.pragatimedia.org/2020/03/blog-post_830.html
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/2020/03/blog-post_830.html
true
7652808033801587123
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Read This News Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share. STEP 2: Click the link you shared to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy