India Corona Virus Case

Case - 8958,800 Deaths - 131,700, Recovered - 8383,893

લોકડાઉન દરમ્યાન લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિયઃ પાસનો દુરઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી થશે - કલેકટરશ્રી સંદીપ સાગલે

SHARE:

લોકડાઉન દરમ્યાન જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ લોકોને ઘેરબેઠાં સરળતાથી મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે તેમ બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ મિડીયાને

મુલાકાત આપતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં લોક ડાઉનનું સંપૂર્ણ અમલીકરણ થાય, લોકો કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેકટરશ્રીએ કહ્યું કે, જીવન જરૂરીયાતની બધી જ વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, ફળફળાદી વગેરે લોકોને સરળતાથી મળી રહે તે માટે શાકભાજીની લારીઓ, મેડીકલ સ્ટોર્સ અને કરીયાણાની દુકાનો વગેરેને પાસ આપવામાં આવ્યા છે. પરંતું આ પાસનો દુરઉપયોગ ન થાય, લોકો બિન જરૂરી અવર-જવર ન કરે તે માટે પાસનો દુરઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને ઘરમાં રહી સુરક્ષીત રહેવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને સંપૂર્ણ રીતે મદદરૂપ થવા કલેકટરશ્રીના માર્ગદર્શન અનુસાર સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર સંવેદનશીલ અભિગમ સાથે સક્રિય અને સજ્જ છે. જિલ્લા વહીવટીતંત્રના અભિગમને લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે.

અહેવાલ - પ્રવિણ બોગુ, ધાનેરા

COMMENTS

नाम

01,16,02,39,03,23,04,31,05,240,06,4,07,169,08,61,09,93,10,28,11,36,12,3,13,43,14,29,15,10,16,5,17,11,18,63,19,177,20,2,21,394,22,4,23,1,24,1,25,12,26,78,27,10,28,4,29,10,30,1360,31,3,32,3,33,6,34,1,35,1,36,1,37,1,38,1,39,3,40,3,41,2,42,1,43,20,44,1,45,4,46,2,47,2,48,8,50,1,51,27,53,2,54,5,55,1,56,2,57,1,58,1,59,544,60,2,61,3,62,5,63,1,64,3,65,2,66,2,70,163,72,2,फिटनस,10,andra,5,Big Story,34,Bihar,77,Bollywood,9,Breaking News,23,business,7,Chhattisgarh,193,coronavirus,156,crime,18,Delhi,16,education,12,food news,8,Gadgets,1,Gujarat,235,haryana,29,himachal pradesh,621,jaunpur,491,Jharkhand,1215,Jharkhand 19,2,jyotish,15,law,1,Lockdown,225,madhya pradesh,424,maharashtra,14,MAHARASHTRA 51,19,maharastra,160,New Delhi,25,News,56,poem,1,politics,26,Pragati Media,3266,punjab,553,rajasthan,376,Real story,2,Religion,13,tecnology,10,Uttar Pradesh,1304,Uttrakhand,21,West Bengal,2,
ltr
item
Pragati Media : Hindi News, Breaking News, All India News: લોકડાઉન દરમ્યાન લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિયઃ પાસનો દુરઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી થશે - કલેકટરશ્રી સંદીપ સાગલે
લોકડાઉન દરમ્યાન લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિયઃ પાસનો દુરઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી થશે - કલેકટરશ્રી સંદીપ સાગલે
https://1.bp.blogspot.com/-o52RO7EoK8U/Xn8-zUqtU5I/AAAAAAAAVZg/y5gdUnRhsvMWkd-HC9hczacVdyLi5-ZnQCLcBGAsYHQ/s640/IMG-20200328-WA0005.jpg
https://1.bp.blogspot.com/-o52RO7EoK8U/Xn8-zUqtU5I/AAAAAAAAVZg/y5gdUnRhsvMWkd-HC9hczacVdyLi5-ZnQCLcBGAsYHQ/s72-c/IMG-20200328-WA0005.jpg
Pragati Media : Hindi News, Breaking News, All India News
https://www.pragatimedia.org/2020/03/blog-post_589.html
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/2020/03/blog-post_589.html
true
7652808033801587123
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Read This News Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share. STEP 2: Click the link you shared to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy