India Corona Virus Case

Case - 8958,800 Deaths - 131,700, Recovered - 8383,893

લોકડાઉનના સમયમાં જીવનજરૂરી ચીજ-વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ બને તે માટે કરીયાણાની હૉમ ડિલીવરી મળશે

SHARE:

જિલ્લા કલેક્ટરશ્રીનો સંવેદનાલક્ષી અભિગમ
કરીયાણા એસોશિએસનના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી નિયત ભાવ મુજબ રાશનની હૉમ ડિલીવરી કરવા જિલ્લા કલેક્ટરશ્રીનું સુચન

સમગ્ર ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પાટણ જિલ્લાના લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઘરે બેઠા સરળતાથી ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા કરીયાણા એસોશિએસન સાથે યોજાયેલી બેઠકના પગલે કરીયાણા દુકાનધારકો દ્વારા રાશનની હૉમ ડિલીવરી કરવામાં આવશે.

લોકડાઉનના સમયમાં લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નિકળે અને સુચારૂરૂપે લોકડાઉનનો અમલ થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર પ્રયત્નબદ્ધ છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા કરીયાણા એસોશિએસનના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જિલ્લામાં પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ જીવનજરૂરી ચીજવસ્તુઓનું એસોશિએશન દ્વારા હૉમ ડિલીવરીના માધ્યમથી વિતરણ થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સુચન કરવામાં આવ્યું છે. જેના પગલે કરીયાણાના દુકાનધારકો દ્વારા લોકડાઉનના સમયગાળા દરમ્યાન લોકોને ઘરે બેઠા રાશન મળે તે હેતુથી હૉમ ડિલીવરીની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
ખુબ ઝડપથી ફેલાવાની શક્યતા ધરાવતા કોરોના વાયરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા આપવામાં આવેલા લોકડાઉન વચ્ચે જીવન જરૂરી ચીજ વસ્તુઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોઈ કોઈપણ જાતની અફવાથી દોરવાયા વગર દુકાનો આગળ એકઠા ન થવા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા જિલ્લાના નાગરીકોને જાહેર અપીલ કરવામાં આવી છે.

COMMENTS

नाम

01,16,02,39,03,23,04,31,05,240,06,4,07,169,08,61,09,93,10,28,11,36,12,3,13,43,14,29,15,10,16,5,17,11,18,63,19,177,20,2,21,394,22,4,23,1,24,1,25,12,26,78,27,10,28,4,29,10,30,1360,31,3,32,3,33,6,34,1,35,1,36,1,37,1,38,1,39,3,40,3,41,2,42,1,43,20,44,1,45,4,46,2,47,2,48,8,50,1,51,27,53,2,54,5,55,1,56,2,57,1,58,1,59,544,60,2,61,3,62,5,63,1,64,3,65,2,66,2,70,163,72,2,फिटनस,10,andra,5,Big Story,34,Bihar,77,Bollywood,9,Breaking News,23,business,7,Chhattisgarh,193,coronavirus,156,crime,18,Delhi,16,education,12,food news,8,Gadgets,1,Gujarat,235,haryana,29,himachal pradesh,621,jaunpur,491,Jharkhand,1215,Jharkhand 19,2,jyotish,15,law,1,Lockdown,225,madhya pradesh,424,maharashtra,14,MAHARASHTRA 51,19,maharastra,160,New Delhi,25,News,56,poem,1,politics,26,Pragati Media,3266,punjab,553,rajasthan,377,Real story,2,Religion,13,tecnology,10,Uttar Pradesh,1304,Uttrakhand,21,West Bengal,2,
ltr
item
Pragati Media : Hindi News, Breaking News, All India News: લોકડાઉનના સમયમાં જીવનજરૂરી ચીજ-વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ બને તે માટે કરીયાણાની હૉમ ડિલીવરી મળશે
લોકડાઉનના સમયમાં જીવનજરૂરી ચીજ-વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ બને તે માટે કરીયાણાની હૉમ ડિલીવરી મળશે
https://1.bp.blogspot.com/-j1UxkXQL5Qs/Xnt_-313gzI/AAAAAAAAVUc/yIJD85lO5XYtmsynxrb3cy2ewPv6m5TcQCEwYBhgLKs0DAMBZVoDkQwfzKKpp-cks3LoFY-eNE-QGkuYvfkdVdRapOLUBIlT2bvtKCdME74w2BZ5PRBLvz4hFBX0nXxVHxY4il020DDtX7UW1Vlbwdf5Iac2b1hYbn4g3gAypTPnUNGzlEGo0jL01K-wSw8k5zKM2B_Xq82Kg9jP5K9ar_GZC3E1tIhoHIBPF0nxKKDF7O8Y_8rJ_2CWxzTU7-EmEBiotD74xxkRLdzJr5LY6_Y1LKPI0LWvsUYLYZ7RgT-nb3PUGx4SacAuAEg8Tmac8WKsNpeGcxEkulJr-wNvT-s0ghM_3PfUfUjGwt3JNZhHuZ2mxs6v5yCnF26RfDKXZvFLCxHbJ5qwiU9uT_0HENovSJg6mz84hf2rPiUbXKN2UKN5pK6U9dZnR1VoAZa2BndMGG0_ua1-BfXyM-T4O7jilB5W3x_840Gb_ZztrJFFHcqkNMY2tAMpwCVxhzNGydlvA7zfAEQlZjDc0enuX7OfPX9gB9znXZw3LoFZJO_0z-KQYldWAVwkoWq7Bl8mBc1dpiQQYrCC0aMJZBExY9iB4mFIqXuCmqYRL2UkqjntISCCrYZf_rU-uPlk37E5gxUqtvtwFe-lfbdfPo2Ywhofu8wU/s640/IMG-20200325-WA0030.jpg
https://1.bp.blogspot.com/-j1UxkXQL5Qs/Xnt_-313gzI/AAAAAAAAVUc/yIJD85lO5XYtmsynxrb3cy2ewPv6m5TcQCEwYBhgLKs0DAMBZVoDkQwfzKKpp-cks3LoFY-eNE-QGkuYvfkdVdRapOLUBIlT2bvtKCdME74w2BZ5PRBLvz4hFBX0nXxVHxY4il020DDtX7UW1Vlbwdf5Iac2b1hYbn4g3gAypTPnUNGzlEGo0jL01K-wSw8k5zKM2B_Xq82Kg9jP5K9ar_GZC3E1tIhoHIBPF0nxKKDF7O8Y_8rJ_2CWxzTU7-EmEBiotD74xxkRLdzJr5LY6_Y1LKPI0LWvsUYLYZ7RgT-nb3PUGx4SacAuAEg8Tmac8WKsNpeGcxEkulJr-wNvT-s0ghM_3PfUfUjGwt3JNZhHuZ2mxs6v5yCnF26RfDKXZvFLCxHbJ5qwiU9uT_0HENovSJg6mz84hf2rPiUbXKN2UKN5pK6U9dZnR1VoAZa2BndMGG0_ua1-BfXyM-T4O7jilB5W3x_840Gb_ZztrJFFHcqkNMY2tAMpwCVxhzNGydlvA7zfAEQlZjDc0enuX7OfPX9gB9znXZw3LoFZJO_0z-KQYldWAVwkoWq7Bl8mBc1dpiQQYrCC0aMJZBExY9iB4mFIqXuCmqYRL2UkqjntISCCrYZf_rU-uPlk37E5gxUqtvtwFe-lfbdfPo2Ywhofu8wU/s72-c/IMG-20200325-WA0030.jpg
Pragati Media : Hindi News, Breaking News, All India News
https://www.pragatimedia.org/2020/03/blog-post_220.html
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/2020/03/blog-post_220.html
true
7652808033801587123
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Read This News Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share. STEP 2: Click the link you shared to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy