પાટણ તા.૨૭
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારીએ હાહાકાર મચાવ્યો છે જેને નાથવા સરકાર પણ કટીબદ્ધ બની હોય સરકાર દ્વારા ૨૧ દિવસ સુધી સમગ્ર ભારતભરમાં lockdown જાહેર કરવામાં આવ્યો છે
જેના કારણે તમામ ધંધા રોજગારો બંધ હોય ત્યારે રોજબરોજનું કમાઈને જીવન ગુજારતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોની હાલત દયનીય બની છે ત્યારે નાઈ સમાજ પણ કંઈક આવી જ પરિસ્થિતિ માંથી હાલ પસાર થઈ રહ્યા છે સરકાર દ્વારા નાઈ સમાજ માટે વિશેષ પેકેજની જાહેરાત કરે તેવી રજૂઆત સરસ્વતી તાલુકાના વામૈયા ગામે રહેતા અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા શૈલેષભાઈ નાઈ દ્વારા કરવામાં આવી છે.

COMMENTS